૩૭ વર્ષની સેવા બજાવનાર ધટકના મંત્રી શ્રી દીપકભાઈ નરશીભાઈ ચોહાણ વયનિવૃત થતાં તેમનો સન્માન સમારોહ યોજાયો

માધાપર ધટકના મંત્રી શ્રી દીપકભાઈ નરશીભાઈ ચોહાણ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ની ૩૭ વર્ષ ની સેવા બજાવી તા.૩૧/૧/૨૦૨૬ ના વયનિવૃત થતાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં યુવા ઉધોગપતિ શ્રી મોહીત ભાઈ વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, મહાસભા ના ઉપપ્રમુખ શ્રી બ.કુ.બાબુભાઈ અરજણભાઈ પરમાર, માધાપર ધટકના ના સલાહકાર શ્રી ચીમનભાઈ ચૌહાણ, માધાપર ધટક ના હોદેદારો ને કારોબારી સમિતી ના સભ્યો, પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ નિવૃત્ત અધિકારી કર્મચારીઓ સગા સ્નેહી પરિવાર જનો મિત્રો ઉપસ્થિત રહી સન્માન કરી તેમની સેવા યાદ કરી આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છા ઓ આપેલ હતી