અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
file image

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત….
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બની હતી આ ઘટના…
બનાવને પગલે ટ્રકમાં રહેલો કાચનો જથ્થો હાઈવે પર પથરાયો….
અકસ્માતના કારણે ઘટનાસ્થળે ભારે ટ્રાફિક સર્જાઈ હતી….
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈએ નથી…