શું ગુજરાત છે ડ્રગ્સ લેન્ડિંગ માફિયાઓ માટે હબ…???

file image

file image

શું હવે ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ માફિયાઓ માટે હબ બની ગયું છે…?

2020થી 2025 સુધીના સમયગાળામાં ગુજરાતમાંથી કુલ 1.30 લાખ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે….

જેમાં 71,487 કિલો ગાંજા,56,477 કિલો અફીણ, 204 કિલો કોકેઇન અને 2047 કિલો સિન્થેટિક ડ્રગ્સ સામેલ છે….

ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો બન્યા છે ડ્રગ્સ માફિયાઓનાં હોટ ફેવરીટ…