લલિયાણામાં 22 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

ભચાઉ ખાતે આવેલ લલિયાણામાં 22 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, લલિયાણાના રબારીવાસમાં રહેનાર હતભાગી એવો હરિભાઈ નાગજીભાઈ રબારી નામનાઓ યુવાન ગત તા.2/2ના સાંજાના સમયે લલિયાણાથી આંબલિયારા રોડ પર જીનાવ ફાર્મની સામેનાં ખેતરમાં હાજર હતો તે સમયે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.