કંડલા બંદરે જહાજ પર કામ કરતી વખતે ફાલ્કા પરથી નીચે પટકાતાં લુણીના 25 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ગાંધીધામના કંડલા બંદરે જહાજ પર કામ કરતી વખતે ફાલ્કા પરથી નીચે પટકાતાં લુણીના 25 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. મળતી માહિતી અંતર્ગત ગાંધીધામ,: કંડલા બંદરે જહાજ પર કામ કરતી વખતે ફાલ્કા પરથી નીચે પટકાતાં લુણીના 25 વર્ષીય મામદ ઈશા માંજલિયા નામના યુવાને જીવ ઘુમાવ્યો હતો.લુણીમાં રહેનાર મામદ સવારે કંડલા બંદર પર બર્થનંબર પાંચ પાસે લાંગેલાં જહાજમાં કામ કરી રહ્યો હતો. જહાજના આ ફાલ્કામાંથી તે અકસ્માતે નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો