આદિપુરમાંથી ચકચારી બનાવ આવ્યો સામે : માનસિક અસ્વસ્થ યુવતીના ઘરમાં ઘૂસી હવસખોર આધેડે આંચર્યું દુષ્કર્મ

rap

copy image

copy image

આદિપુરમાંથી ચકચારી બનાવ સામે આવી રહ્યો છે જેમાં, માનસિક અસ્વસ્થ યુવતીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આદિપુરમાં ગત તા. 8/1થી અગાઉના સમયે આ ઘટના બની હતી. જે આરોપી ઈશમે એક ઘરમાં ઘૂસયો હતો. જ્યાં યુવતીની એકલતાનો લાભ આ નિર્લજ આધેડે તેના પર દુષ્કર્મ આંચર્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.