આપણે જોઈએ છીએ વારંવાર આપણને અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે મોરબીના જુના બસ સ્ટેશન પાસે એક ઇન્ડિકા કારમાં અચાનક આગ લાગી છે ત્યારે નસીબે કોઈ જાનહાની થઈ નથી આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ જાણ કરતાં થોડા સમયમાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધેલ છે