Breaking News : ભચાઉ નજીક સર્જાયો અકસ્માત પોલીસવાહને રાહધારીને અડફેટે લીધો

આપણે જોઈએ છીએ વારંવાર આપણને અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે સાંજે ભચાઉ થી સામખિયારી હાઇવે વે-વેઇટ હોટલ ની સામે વધુ એક અકસ્માત સર્જાયો જેમા પોલીસવાહને રાહધારીને અડફેટે લીધો હતો.દુર્ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. ત્યારે નસીબે એક રાહદારીને સમાનય ઈજા પહોંચી હતી ત્યાર બાદ ઇજાગ્રસ્ત યુવાન ને સારવાર અર્થે ભચાઉની ખાનગી હોસ્પિટલ વાગડ વેલ્ફેર ખસેડવામાં આવ્યો હતો.નસીબે કોઈ જાનહાની થઈ નથી વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *