પ્રોહી જુગારનો ક્વાલીટી કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

0
WhatsApp Image 2019-07-21 at 5.56.36 PM

મુંદરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રોહી જુગારના કેશો શોધવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. નીરુભા ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે નાના કપાયા ગામમાં આવેલ જીન્દાલ કંપની ની પાછળ આવેલ તળાવમાં બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા કુલ ત્રણ ઈસમો જેમાં (૧)સાહુન અબ્દુલ રહેમાન ખાન રહે લેબર કોલોની નાના કપાયા (૨) શિવકુમાર આનંદ ગોપાલ ઘેવળ રહે લેબર કોલોની નાના કપાયા તથા (૩) બબલુ નાની ચંદ ભગત રહે લેબર કોલોની નાના કપાયા તાલુકો મુન્દ્રા વાળાઓને રોકડા રૂપિયા ૧૩૫૦૦/-તથા ગંજીપાના નંગ-૫૨ કિંમત રૂપિયા ૧૩૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જે અંગે ધોરણસર ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *