અચોક્કસ મુદત ના ધારણા પર ઉતર્યા પવન ચક્કી અને વીજ થાંભલાઓ તેમજ.2.20 કેવી જેવા હેવી વાયરો ખેડૂતોના માલિકીના ખેતરોમાં બળજબરી અને ધાક- ધમકીઓથી નાખવા બાબતે ગઈકાલ થી નખત્રાણા પ્રાંત કચેરી સામેં પાવર પટ્ટી વિસ્તાર તેમજ નખત્રાણા તાલુકા કિસાન સંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કર્યા બાદ આજથી અચોક્કસ મુદતની ધરણા પર તાલુકાના કિસાનો ઉતરયા છે ગામે ગામ થી ટ્રેક્ટરો લઈ અહીં એકઠા થયેલા ખેડૂતોનો એક સૂર છે કે અમારા વડીલો પારજીત માલિકીની જમીનમાં વીજપોલ વાયરો મંજૂરી વગર બળજબરી અને ધાક-ધમકી થી નખાઈ રહ્યા છે જેનો આજ સાંજ સુધી નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનનું રૂપધારણ થશે