અબડાસા તાલુકાના વરાડિયા પાસે જુગાર રમાડતા ખેલીઓની પોલીસે ધરપકડ કરી

jug

copy image

copy image

અબડાસા તાલુકાના વરાડિયા પાસે જુગાર રમાડતા ખેલીઓની પોલીસે ધરપકડ કરી હતી સૂત્રો માંથી મળતી માહિતી મુજબ કોઠારા પોલીસને બાતમી મળતા વરાડિયામાં તળાવ પાસે ગંજીપાના વડે જુગાર રમતા ખેલીઓની મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા આગળ ની તપાસ પોલીસે હાથ ધરી છે.