માંડવીના આશીર્વાદનગરમાં રહેનાર મકાનમાં ગંજીપાના વડે જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ખેલી પકડાયા

copy image

copy image

 માંડવીના આશીર્વાદનગરમાં રહેનાર મકાનમાં ગંજીપાના વડે જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ખેલી પકડાયા હતા, સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંડવી પોલીસને બાતમી મળી હતી કે, આશીર્વાદનગરમાં પોતાના મકાનમાં મહિલાઓ અમુક ઇસમો સાથે જુગાર રમે છે. આ બાતમી મળતા જ પોલીસે રેડ પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા રોકડા રૂા. 14,980, બે મોબાઇલ કિં. રૂા. 8000 એમ કુલ રૂા. 22,980ના મુદ્દામાલ સાથે પોલીસે પકડ્યા હતા . બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.