ભુજના કુકમા નજીક કાર અને પિકઅપ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં ચાર ઇજાગ્રસ્ત
copy image

copy image
ભુજના કુકમા નજીક કાર અને પિકઅપ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત સવારે અંજાર તરફ જઈ રહેલી કાર અને પિકઅપ વચ્ચે જોરદાર અથડામળ થઈ હતી. આ અકસ્માતમા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ આદરી છે.