માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગારનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન ASI પંકજભાઇ કુશવાહા, અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા HC નવીનભાઈ જોષી, ધર્મેન્દ્રભાઈ રાવલ, જીવરાજભાઈ ગઢવી, શ્યામ ગઢવી તથા PC ભરતભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દહિસરા ગામ બસ સ્ટેશન પાસે આવતા નવીનભાઈ જોષીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,“અમુક ઇસમો દહિસરા ગામની દક્ષિણ બાજુ સીમમા આવેલ વોકળામાં જાહેર ખુલ્લી જગ્યામા ધાણી પાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમા છે.” જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપરોક્ત ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા ઉપર મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગારનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ કબ્જે કરેલ મુદ્દામાલ:- રોકડા રૂપિયા ૨૧,૬૦૦/- મોબાઈલ ફોન નંગ – ૦૫, કિં.રૂ.૨૧,૦૦૦/- આરોપીઓ:-દિનેશ ડાયા મહેશ્વરી ઉ.વ. ૪૮ રહે. દહિંસરા તા.ભુજ (પકડાયેલ) ચેતન દેવરામ મહેશ્વરી ઉ.વ. ૨૮ રહે. દહિંસરા તા.ભુજ (પકડાયે)ઇશાક ઇબ્રાહિમ જુણેજા ઉ.વ. ૫૫ રહે. દહિંસરા તા.ભુજ (પકડાયેલ) કરણસિંહ દેવુભા ચુડાસમા ઉ.વ.૩૨ રહે. સુખપર તા.ભુજ (પકડાયેલ)ભીમજી ચાપશી મહેશ્વરી (નાસી ગયેલ મોહન વેલજી ઉર્ફે ખટો મહેશ્વરી (નાસી ગયેલ) પુનમ લધા મહેશ્વરી (નાસી ગયેલ) મનીષ વીરજી મહેશ્વરી (નાસી ગયેલ) કામગીરી કરનાર અધિકારી / કર્મચાર ASI પંકજભાઈ કુરાવાહા, અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા HC નવીનભાઈ જોષી, ધર્મેન્દ્રભાઈ રાવલ, જીવરાજભાઈ ગઢવી, શ્યામ ગઢવી તથા PC ભરતભાઇ ગઢવી