કચ્છના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર
ભુજના પ્રાંત અધિકારી એ.બી. જાદવની બદલી, તેમની જગ્યાએ અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે. નાકિયાની નિમણૂક
મુન્દ્રાના પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાની બદલી, તેમની જગ્યાએ નર્મદાથી અભિષેક આર. સિંહાની નિમણૂક
અબડાસાના પ્રાંત અધિકારીએ ચેતનકુમાર એમ. પ્રજાપતિની બદલી, તેમની જગ્યાએ ખંભાળિયાથી કે.કે. કરમાટાની નિમણૂક
કચ્છના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન એમ. પ્રજાપતિની બદલી, તેમની જગ્યાએ માંડલ-બેચરાજીના આસ્થા ડી. ડાંગરની નિમણૂક
કચ્છના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી સી.આર. પ્રજાપતિની ગાંધીનગર ખાતે ડેપ્યુટેશન પર બદલી, જ્યારે મોરબીના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ સી. ભટ્ટની કચ્છમાં નિમણૂક
ભચાઉના પ્રાંત અધિકારી જે.આર. ગોહિલની પોરબંદર ખાતે બદલી
કચ્છના જિલ્લા પુરવઠા અધિકારી સી.આર. નિમાવતની નડિયાદ ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી
મહેસાણાના પ્રાંત અધિકારી યુ.એચ. વાલંદની ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક