રાજસ્થાન રાજ્યના જોધપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

image

પકડાયેલ આરોપીઓ :-

મનોજ બાબુલાલ બીશ્નોઇ ઉ.વ. ૨૪ રહે. જોધપુર

માગીલાલ ભગવાનારામ બિશ્નોઈ ઉ.વ. ૨૨ રહે.જોધપુર

મુદ્દામાલ :-

મોબાઇલ ફોન નંગ ૦૨

મહીન્દ્રા કંપની સ્કોર્પીઓ

જોધપુર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૬૦/૨૬ બી.એન.એસ. કલમ ૩૫૧(૨), ૩૦૮(૨), આઇ.ટી. એકટ ૬૬ (સી) (ઈ) મુજબ

ઉપરોક્ત બન્ને આરોપીઓ તથા મુદ્દામાલ રાજસ્થાન પોલીસને ઉપરોક્ત ગુના કામે રૂબરૂમાં આગળની કાર્યવાહી માટે સોપેંલ છે.

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા HC ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા રણજીતસિંહ જાડેજા