બનાસકાંઠા જિલ્લા માટે ખુશખબર, વર્ષ 2026નો ભવ્ય ઈજતેમા પાલનપુર પાસે અડીને આવેલા ગઠામણ ગામમાં યોજાશે, તા. 13-14-15 ડિસેમ્બરે ઉમટશે જનમેદની!

બનાસકાંઠા જિલ્લા માટે ખુશ ખબર સામે આવી છે. જિલ્લાનો વર્ષ 2026 નો ભવ્ય ઈજતેમા ગઠામણ ગામમાં યોજાનાર છે.

આ ઈજતેમા તા. 13-14-15 ડિસેમ્બર ના રોજ યોજાશે. (ઈન્શાઅલ્લાહ)

આ ભવ્ય ધાર્મિક આયોજનને લઈને સમગ્ર જિલ્લામાં અને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.