ગાંધીધામમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

ગાંધીધામમાં આ શહેરના સેક્ટર ૫ વિસ્તારમાં બગીચા પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સુભાષ બગીચા ની સામે સેકટર ૫માં બાબુભાઇ મેઘજી ભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૪૫ રહે ટ્રેક્ટર -૭ નો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી