રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા પછી ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે. ભુજ શહેર ખાતેના ટાઉનહોલ પાસે ભાજપના પૂર્વ રાજ્યમંત્રીશ્રી તારાચંદભાઈ છેડા ભુજ ધારા સભ્ય નીમાબેન આચાર્ય, દિલીપભાઇ ત્રિવેદી નવીનભાઈ લાલન, જેમલભાઈ રબારી, ઘનશ્યામભાઈ ઠક્કર, અનવર ભાઈ , નરેન્દ્ર પ્રજાપતિ અનિલભાઈ છત્રાળા અશોકભાઈ પટેલ મદાબેન પટણી, નિશાબેન અંતાણી, રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલા કોર્ટ ની માફી માગી રાહુલ કોંગ્રેસ હવે જનતાની માફી માંગે તે માટે ધરણા કર્યા છે