કચ્છમાં આધારકાર્ડ લીંક ન હોય તેવા તેવા લોકો અનાજના જથ્થાથી વંચિત

કચ્છમાં આાધારકાર્ડ લીંક ન થયા હોય તેવા સભ્યોના નામ રેશનકાર્ડમાં હોવાછતાં તેના ભાગનો અનાજનો જથૃથો આપવામાં આવી રહ્યો નાથી. ત્યારે હાલની કટોકટીની સિૃથતિને ધ્યાને લેતા આાધારકાર્ડ લીંક ન હોય અને રેશનકાર્ડમાં નામ હોય તેવા સભ્યોને પણ અનાજનો જથૃથો આપવાની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે.કચ્છમાં પહેલી તારીખાથી જાહેરાતાથી અમુક જ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવાનું ચાલુ કરેલ છે. પરંતુ હાલમાં બીપીએલ તાથા અન્ય યોજનાના લાભ લેતા તમામ રાશનકાર્ડ ધારકોને તેમના રાશનકાર્ડમાં જેટલા નામ હોય તેના પ્રમાણે અનાજ સહિતનો તમામ જથૃથો આપવો જોઈએ. પરંતુ જયારે ગરીબ માણસ સસ્તા અનાજની દુકાન સુાધી પહોંચે ત્યારે તેને એમ જણાવવામાં આવે છે કે, તમારા કાર્ડમાં જેટલા નામો છે તેમાંથી માત્ર જેટલાનું આાધારકાર્ડ લીંક થયેલ છે તેમને જ જથૃથો મળશે. અન્યોને જથૃથો મળશે નહિં. આવી કપરી અને વિકટ પરિસિૃથતીને ધ્યાને લઈ રાપર ધારાસભ્યએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, રાપર વિસ્તારના ઘણા ગરીબ લોકો અભણ હોવાથી આ અંગે આાધારકાર્ડ લીંક અંગેની કાર્યવાહી પણ થઈ શકેલ નાથી જેાથી હાલના સમયમાં આ લોકોને આ અનાજનો જથૃથો આપવામાં આવશે તો જ પોતાના પેટનો ખાડો પુરી શકે તેમ છે.અન્યાથા આ લોકોને ભુખ્યા સુવાનો વારો આવે તેવી વિકટ સિૃથતી છે. તેમજ આવી સમસ્યા રાપર અને ભચાઉ તાલુકામાં વધુ પડતી હોઈ હાલમાં આ આાધારકાર્ડ લીંક વિનાના તમામ રાશનકાર્ડમાં દર્શાવેલ સભ્યો મુજબ રાશનનો જથૃથો આપવા અંગેનો હુકમ કરવામાં આવે તેવી માંગ કરી છે.