આદિપુર પોલીસે નોંધના આધારે વિગત આપતા જણાવ્યું હતું કે મેઘપર માં રહેતા હીનાબેન મહેશ્વરી ઉંમર અઢાર ૧૪ એપ્રિલના હું ઘરેથી દૂધ લેવા જવું છું તેમ કહીને નીકળી ગયા હતા ત્યારબાદ પરિવારે શોધખોળ શરૂ કરી હતી તેઓ ન મળતા અંજાર પોલીસ મથકે ગુમ નોંધ કરવામાં આવી હતી દરમિયાન આજે સિલાઈ મશીન માં તળાવ પાસે શનિદેવ મંદિર ની બાજુમાં થી કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ મળી આવ્યો હતો બનાવની જાણ થતાં જ અંજાર અને આદિપુરમાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી ને આદિપુર પોલીસે તપાસ હાથ ધરી હતી