Breaking News : કચ્છમાં કોરોનાનો કહેર યથાવત વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા

કચ્છમાં કોરોનાનો કહેર યથાવત વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા

કોરોના વાયરસે સમગ્ર ગુજરાતમાં કોહરામ મચાવ્યા બાદ કચ્છમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ત્યારે વધુ ૨ કેસ પોઝિટિવ નોંધાયા હોવાની વિગતો સામે આવી છે