ગણેશનગર શાળા ખાતે માસ્ક અને સેનીટાઇઝર અપાયા

ગાંધીધામના ગણેશનગરની સરકારી પ્રાથમિક શાળાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર ખાતે કિલ્લોલ હોÂસ્પટલ અને મોહન ધારશી દ્વારા માસ્ક અને સેનીટાઇઝર આપવામાં આવ્યા હતા. કોરોનાને પગલે દિનપ્રતિદિન ખતરો વધી રહ્યો છે ત્યારે અહીં ગણેશનગર ખાતે સરકારી હાઇસ્કુલમાં પેપર મુલ્યાંકન હોય સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળાના આચાર્યએ પોલીસ કર્મચારીઓ સાથે સેનીટાઇઝર અને માસ્કનો કર્યો હતો.