કોટડા-ચકારના પાટીદાર અગ્રણીનું ૧.૧૧ લાખનું દાન

કોટડા-ચકારના પાટીદાર સમાજના અગ્રણી દેવરામભાઇ વિશરામભાઇ ધોળુએ કોરોના સામેની લડાઇમાં મુખ્યમંત્રી રાહતફંડમાં પપપપપ/-નો ચેક અને પી.એમ. કેયર્સ ફંડમાં પણ પપપપપ/-ની માતબર રકમ દાનમાં આપી છે આ બન્ને ફંડના ચેક જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર અને કલેક્ટર પ્રવિણા ડી.કે. ને આપીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરીને દેશભÂક્તનું ઉત્કૃઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. કોરોના વાઇરસ સામેની લડાઇમાં અસંખ્ય લોકો કોરોના વોરીયર્સ બનીને સરકારને અલગ-અલગ ફંડમાં મોટી સંખ્યામાં રૂપીયા દાનમાં આપીને આર્થિક સહાય ધરી રહ્યા છે.