મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સીએસએફમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મનોજકુમાર જગદીશ મદેશિયા ઉંમર વર્ષ 32 ને ટ્રક લઈને જતા ત્યારે ગજેન્દ્ર સિંહ જાડેજા અને તેના ભાઈ દિલીપ સિંહ જાડેજા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ જવાની મનાઈ ફરમાવી મનોજકુમારના અટકાવીને લાકડીથી માર માર્યો હતો પોલીસે બંનેને અટક કર્યા બાદ પાંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.