ઐતિહાસીક અંજાર શહેર મધ્યે લોકડાઉન ની જાહેરાત થયા બાદ સમાજ ના પ્રમુખ, શ્રી પ્રેમજીભાઈ,ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ તથા સહ મંત્રી શ્રી રસીકભાઇ ની દેખરેખ હેઠળ નગરસેવક શ્રી જીતેન્દ્ર ચોટારા,ટ્રસ્ટી શ્રી કૌશિક વાણીયા, સુનીલ વાઘમશી,વસંત બાંભણીયા,અશ્વિન દાદા,રવિ કાતરીયા તથા અરુણાબેન બલદાણીયા,લીલાવંતીબેન ના નિરીક્ષણ હેઠળ રાશનકીટ અંજાર શહેર મધ્યે વિતરણ કરવા મા આવેલ છે.શ્રી યદુવશી સોરઠીયા આહીર સમાજ ના દાતા શ્રી રમેશભાઈ નાગોર વાળા,શાંતિલાલ ચોટારા,વિજયભાઈ (દુબઇ),શામજીભાઈ વાઘમશી,વલમજીભાઈ કાપડી,વિજયભાઈ માલસતર,ઓમકાર ફેબ્રીકેટર્સ,બાલાજી ઇન્ફ્રા,શ્રી રામ સ્વીટ,માવજીભાઈ દબડા,નીતિન ચોટારા,કાંતિલાલ ભીખાભાઈ,મહેશભાઈ સ્ટીરીયો,રમેશ કાનજીભાઈ,કમલેશ વાઘમશી,રતિલાલભાઈ રોહિતભાઈ,રમેશભાઈ મેઘજીભાઈ,મોહનભાઇ બાંભણીયા,નિલેશભાઈ,વિશનજીભાઈ હડિયા,મનીષ પેડવા,રવજીભાઈ હડીયા,દિનેશભાઈ,શામજીભાઈ વીડીવાળા નો આર્થિક સહયોગ મળી રહ્યો છે,” આહીર નો આશરો એજ અમારો ધર્મ” ના શીર્ષક હેઠળ આ કાર્ય લોકડાઉન જાહેરાત બાદ શરુ કરવામાં આવેલ છે તથા ગુજરાત મા સહુ પ્રથમ હોસ્પીટલ બનાવવા માટે સમાજવાડી આપવાની પહેલ શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ અંજાર દવારા કરવામાં આવેલ હતી