પડાણા નજીક બોર્ડના પેપરો લેવા આવતી સુમોને નડયો અકસ્માત : ક્લાર્કનુ મોત

ગાંધીનગરથી ગાંધીધામ ગણેશ નગર સ્કૂલ ખાતે પેપર ભરવા આવતી ગાડી પડાણા નજીક ગોળાઇ ઉપર ટ્રક સાથે ભટકાયા બાદ ગંભીર હાલતમાં ક્લાર્ક શ્રીમાળી શંભુભાઈ ખુશાલભાઈ નું મૃત્યુ નીપજયું હતું અકસ્માતમાં ડ્રાઇવર તેમજ સિક્યુરિટી ગાર્ડ ને ઇજાઓ પહોંચી હતી સિક્યુરિટી ગાર્ડને ઈજાઓ પહોંચતા તમને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે બનાવની જાણ થતાની સાથે જ પોલીસ પહોંચી હતી અને સવારે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ પણ રામબાગ હોસ્પિટલ પહોંચ્યા હતા