સામખયારી પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નવીન ઠક્કર નામનો વ્યક્તિ પાસેથી એક ગુટખા નું પેકેટ મળી આવ્યું હતું પોલીસે તેની પૂછપરછ કરતાં ગુટખાના જથ્થાબંધ વેપારી ભાવિન જયસુખ ઠક્કર પાસેથી લીધો હોવાનું બહાર આવતાં પોલીસે સામખયારી બસ સ્ટેન્ડ પાસે કટલેરી ની દુકાન માં રેડ પાડીને સત્તાવાર હજારની કિંમતનો તમાકુ ગુટખા પાન બીડી નો જથ્થો ઝડપી પાડયો હતો અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.