ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારત નગરમાં રહેતા જીતેન્દ્રભાઈ મકવાણા એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ભોગ બનનાર નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરતા હતા ગઈકાલે તેમણે બપોરના અરસામાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.