કચ્છ ફરી એકવાર કોરોના મુક્ત ભણી : ક્રૂ મેમ્બર શુશીલકુમારનો પહેલો રિપોર્ટ નેગેટિવ

કચ્છનો એકમાત્ર પોઝિટિવ વ્યક્તિ મુંબઈ થી બાય રોડ મુન્દ્રા આવેલ મુંબઈ રહેવાસી ક્રુ મેમ્બર સુશીલ કુમારનો પહેલો રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો છેહવે ફરી તેનો રિપોર્ટ કરાશે અને બીજીવાર રિપોર્ટ નેગેટિવ આવશે તો તે દર્દીને રજા આપવામાં આવશે હાલે સુશીલ કુમાર મુન્દ્રાની બીટલ હોટેલમાં ક્વૉરન્ટાઈન છે