ભુજના આર.ટી.ઓ .સર્કલ પાસે અકસ્માત

ભુજના આર.ટી.ઓ .સર્કલ પાસે આવેલા ભુજ નગરપાલિકાના ફાયર સ્ટેશન પાસે 16 વિલ વાળો  હેવી ટ્રક ઓચિંતાનો રિવર્સ  માં આવતા પાછળ આવતા  ટ્રક સાથે ધડાકા સાથે ટકરાયો હતો સદભાગ્યે પાછળ આવતો ટ્રક પણ  -૧૬ વીલવાળો હતો તેથી મોટી જાનહાની ટણી છે જો કોઈ નાનું વાહન હોત તો મોટી દુર્ઘટના અને જાનહાનિ સર્જાય તેવી પૂરી શક્યતા હતી.  આ રસ્તો ઢાળ વાળો હોવાથી ડ્રાઈવરની ભૂલને કારણે આ અકસ્માત સર્જાયો હતો પરંતુ સદભાગ્યે કોઈ ને ઇજા કે કોઈ જાનહાની થઈ નથી