ગુજરાત સરકાર નો મોટો નિર્ણય

એક સહેર માથી બીજા સહેર જવા માટે કોઈ પણ પાસ નહીં લેવા પડે
હવે ગુજરાત ના નાગરિકો કોઈ ક્યાય જવા માટે જવા માટે નહીં લેવા પડે પાસ
રાજય ના એક જીલા માથી બીજા જીલ્લા માટે કોઈ પાસ નહીં
કટેઇમેંટ ઝોન શિવાય કોઈ પણ પાસ વગર જઈ સક્સે