કરછ માં કોરોના નો મહા વિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા ૨૧ પોઝિટિવ કેસ

  કરછ માં કોરોના નો મહા વિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા ૨૧ પોઝિટિવ કેસ એક દિવસમાં જ વધુ નવા ૨૧ પોઝિટિવ કેસ સામે આવતા ફફડાટ માસ સેમ્પલિંગ શરૂ કરાતા આજે મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા હજુ પણ ઘણા સેમ્પલિંગ ના રિપોર્ટ બાકી હોતા કેસની સંખ્યા વધી શકે તેવી સંભાવના