Kutch રાપરમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત Kutch Care News May 20, 2020 રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કથડ ધાર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સોનલબેન બીજલભાઇ કોલી ને તેમના પિતાએ ઠપકો આપતા યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. Post navigation Previous: પશ્ચિમ કચ્છમાં પીએસઆઈ સહિત બે કર્મચારીઓ સસ્પેન્ડNext: પધ્ધરમાં મકાન ઉપરથી પડી જતા શ્રમજીવીનું મોત More Stories Breaking News Kutch નાના રેહા પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન ખરચલીયા ની વતનમાં બદલી થતાં શાળાના 200 બાળકોને વોટર બોટલની ની ભેટ Kutch Care News July 29, 2026 Breaking News Gujarat Kutch કચ્છ અને મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને રજૂઆત – સાંસદશ્રી વિનોદ ચાવડા Kutch Care News July 29, 2026 Breaking News Kutch ભચાઉ તાલુકાના વાંઢીયા ના બ્રિજ નબળો પડી જતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ તથા વૈકલ્પિક રસ્તાના ઉપયોગ માટે જાહેરનામું જારી કરાયું Kutch Care News July 29, 2026