Breaking News Crime Gujarat મવડીના કિશન પાર્કમાં રહેતા વૃધ્ધા બિમારીથી કંટાળી ઝેરી દવા પીલેતા મોત 5 years ago Kutch Care News મવડી ગામનાં કિશન પાર્કમાં રહેતા બટુકભાઈ ઉકાભાઈ સોરઠીયા (પટેલ) (ઉ.60) નામનાં વૃધ્ધે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની બિમારીથી કંટાળી પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતાં મોત નિપજ્યું હતું. Continue Reading Previous અંધારા નો લાભ લઈ એકલો જોઇને ત્રણ શખ્સો તલવાર-ધોકા વડે તુટી પડયાNext માળીયાના માં મુરઘીના વેચાણની તકરારમાં જુથ અથડામણ More Stories Breaking News Kutch કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ 15 hours ago Kutch Care News Breaking News Kutch વીરાગામમાં વિરાટ સૌંદર્ય ખીલવવા અદાણી .ફાઉ નું અનોખુ અભિયાન 15 hours ago Kutch Care News Breaking News રશિયાના કામચાટકામાં ૮.૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા, જાપાન અને અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર 16 hours ago Kutch Care News