અબડાસા ચૂંટણી પહેલા જ રાજકીય ભૂકંપ
અબડાસા બેઠકની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડી તીરાડ. કદાવર નેતા જોડાયા ભાજપ માં……..
કોંગ્રેસના જીલ્લા પંચાયતના સભ્ય હઠુભા સોઢા અને ખમાબા જાડેજા જોડાયા ભાજપમાં તથા અન્ય ૬૦ જેટલા કોંગ્રેસ કાર્યકર ભાજપ ને સાથ આપસે.
પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ને મોટો ઝટકો.
રિપોર્ટ બાય દિલુભા જાડેજા