વેપારીઓ દ્વારા ઓછા ભાવે કપાસ ખરીદી તેમના શોષણનો મુદ્દો…
રાજપીપળાના ખેડૂતોમાં ભારે રોષનો દેખાવ…

હાલમાં ચાલતા કપરા કોરોના કાળમાં સમસ્યાના સામને ઉદ્દે અન્ય કેટલાક સમસ્યા વધતી દેખાય છે. ત્યાજ બીજી જગ્યાએ રાજપીપળા ખાતે કપાસનો ભાવ પ્રતિ ક્વીન્ટલ દીઠ રૂ. ૪૦૦૦ જ અપાતા કપાસનાં વેપારીઓ ખેડૂતોનું ભારે માત્રમાં રોષનો દેખાવ થયું છે તથા શોષણ કરી રહ્યાનો આક્ષેપ બહાર આવી રહ્યો છે. તેના માટે પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતોની માંગ કરાઇ છે.
નાંદોદ તાલુકામાં કપાસની ખેતી પણ ખેડૂતો કરે છે તે વિસ્તારનો રોકડિયો પાક કપાસ છે, જેનુ સૌથી વધુ વાવેતર ચાલુ સાલે ખેડૂતોએ કર્યુ છે. કપાસની ખેતી પર કેટલાક ખેડૂતો નીર્ભર રહેલા છે. તેઓ ઊંચા ભાવે બિયારણો, ખતરો , જંતુનાશક દવાઓ અને મહેનત મજૂરી કરીને ઉતારેલા કપાસના ભાવ રાજપીપળા ખાતે કાચા માલના વેપારીઓ દ્વારા માત્ર ૪૦૦૦ પ્રતિ ક્વીન્ટલે આપીને છેતરપિંડી અને શોષણ ખેડૂતો સાથે વેપારીઓ કરી રહ્યા છે. મોટા ભાગના વેપારીઓ ખેડૂતો પાસેથી કપાસ ઓછા ભાવે ખરીદી કરે છે. જેની તપાસ હાથ ધરવામાં આવે એવી ખેડૂતોની માંગણી થઈ રહી છે. તેમના માંગના આધારે ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થઈ રહ્યું છે. આ શોષણને અટકાવવા માટે ખેડૂતોએ હવે જાગૃત થવાની જરૃર છે. તેમજ ખેડૂતોએ કપાસનો પ્રતિ ક્વીન્ટલનો ભાવ રૃપિયા ૬૦૦૦ ઓછામાં ઓછો લેવો જોઈએ કારણ કે, સૌરાષ્ટ્ર કચ્છમાં કપાસનાં ભાવ પ્રતિ ક્વીન્ટલના ૫૫૦૦થી ૬૦૦૦ રૃપિયા હોય છે તેથી આ ભાવ જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોને મળવો જોઈએ તથા તેમાં તથા શોષણને પણ અટકાવો જોઇયે એવી ખેડૂતોની માંગ થઈ રહી છે…
-મળતી માહીતી મુજબ……