માંડવી–મુન્દ્રા વિસ્તારની બેંકોમાં ચોરી કરનાર બે આરોપી પાસા હેઠળ ધકેલાયા

તાજેતરમાં માંડવીના બિદડા કેડીસીસી બેકન્ ચોરી, નાની ખાખર બરોડા ગુજરાત ગ્રામિણ બેકન્માં ચોરીના પ્રયાસ અને સમાઘોઘામાં એચડીએફસી બેકન્ના એટીએમ ચોરી પ્રયાસ તથા મુન્દ્રાની કેનેડા બેકન્માં ચોરીનો પ્રયાસના કેસમાં પકડાયેલા મોટા કાંડાગરાના બે આરોપીને એલસીબીએ ઝડપી પાડીને પાસા તળે સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દેવા તજવીજ હાથ ધરી છે.