ટંકારાના છત્તર સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા મહિલા સહીત 10 પત્તાપ્રેમીઓ ઝડપાયા : 1,76 લાખનો મુદામાલ જપ્ત

c7c50980ada5a27a270142dd86903f5038ed0df1f75961be48f967ede616ce7b

ટંકારાના છતર ગામની સીમમાં વાડીની ઓરડીમાં પોલીસે દરોડો કરીને જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ રકમ, મોબાઈલ સહીત ૧.૭૬ લાખનો મુદમાલ જપ્ત કર્યો છે