ભુજ તાલુકાના ઢોરી ગામ માં વીજળી પડવાથી એક માલધારી નું મોત

ભુજ તાલુકાના ઢોરી ગામ માં વીજળી પડવાથી એક માલધારી નું મોત

ગામના સીમાડામાં બન્યો બનાવ…

ઢોર ચરાવવા ગયેલ યુવાન માલધારી ઉપર આકાશી વીજળી ત્રાટકતા બન્યો બનાવ….

રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ