દયાપરમાં નવરાત્રીની સાદાઈથી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી

ભૂજ દયાપર નવરાત્રીમા સાદાઈ થી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી દયાપર ઉમિયા માતાજી મંદિર તેમજ આઝાદ ચોકની નવરાત્રીમા સાદાઈ થી આરતી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી ઉમિયા માતાજી મંદિર માં નવરાત્રીમા માતાજીની આરતી ઉતારતા પ્રફુલચંદ્ર ત્રિપાઠી તેમજ આઝાદ ચોકની નવરાત્રીમા માતાજીની આરતી ઉતારતા હાર્દિકભાઈ જોશી તેમજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભવનભાઈ લીંબાણી તુલસીદાસભાઈ પારસીયા પરસોતમભાઈ વાડીયા ભવનભાઈ લીંબાણી ભવાનભાઈ લખાણી વિસનજીભાઈ મૈયાત દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની તેમજ યુવક મંડળના પ્રમુખ મુકેશભાઈ પારસીયા હિતેશભાઈ લીંબાણી ધીરજભાઈ ચૌહાણ ભાવિન લીંબાણી તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુષ્પાબેન લીબાણી હંસાબેન ઘોઘારી નીતાબેન મૈયાત પ્રીતિબેન લીબાણી કમળાબેન પારસીયા મીનાબેન ભગત અલ્પાબેન ભગત કલ્પનાબેન પારસીયા અનિતાબેન પારસીયા કલ્લાબેન પારસીયા વર્ષાબેન પારસીયા ડિમ્પલબેન લીંબાણી શોભનાબેન લીબાણી સાવિત્રીબેન લીંબાણી કલ્પનાબેન ધોળું સાવિત્રીબેન હળપાણી તેમજ નવરાત્રીમા લોકોઓએ પેહેરીને હાજર રહ્યા હતા તેમજ સોશિયલ ડિસ્કાઉન્ટ નો પાલન કરવામાં આવ્યો હતો (તસ્વીર દર્શન સોની )

-રિપોર્ટર દર્શન સોની