ભુજના રાવલવાડી વિસ્તાર નજીક આવેલા પાર્ટી પ્લોટમાં હત્યા

હાલમાં ભુજમાં રાવલવાડી વિસ્તાર નજીક પાર્ટી પ્લોટમાં શિવ નામના વ્યક્તિની અજાણ્યા શકશે હત્યા કરી ફરાર થયો. પાર્ટી પ્લોટની બહાર શિવની લાશ મળતા પોલીસ બોલવામાં આવી હતી. તેની હત્યા સુકામ કરવામાં આવી અને તેની લાશ પાર્ટી-પ્લોટની ઓરડીની બહાર કોણ મૂકી તેની A-ડિવિસન પોલીસે તપાસ હાથ ધરી છે.
-મળતી માહિતી અનુસાર