શિક્ષણજગતમાં હાલાઈ પરિવારનું ગૌરવ વધારવા બદલ અભિનંદનની પાઠવણી


નિમિષા જગદીશભાઇ હલાઈ
M.B.A (HR)
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી
LLB (બેચલર ઓફ લો)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
આપે ઉપરોક્ત પદવીઓ પ્રાપ્ત કરી પરિવારનું ગૌરવ વધાર્યું તે બદલ ખૂબ અભિનંદન
દેવજી કાનજી હલાઈ : દાદા વાલબાઈ દેવજી હલાઈ : દાદી
હરીશ દેવજી હલાઈ : કાકા ધનવંતી હરીશ હલાઈ : કાકી
દિનેશ દેવજી હલાઈ : કાકા જશોદાબેન દિનેશ હલાઈ : કાકી
સવિતાબેન પ્રકાશ વારસાણી : ફઇ જયશ્રીબેન પ્રકાશ વારસાણી : ફઈ
તેમજ સમસ્ત હલાઈ પરિવાર, કેરા ભુજ.
-રેપોર્ટર રવીલાલ હિરાણી (કેરા)