જખૌનો મેઇન બસ-સ્ટોપ જર્જરિત હાલતમાં , નવું બનાવવા કરાઇ માંગ

jakhu

જખૌ ના મેઇન બસ સ્ટોપ માં ઘણી રજૂઆત કરવા છતાં આ જર્જરિત બસ સ્ટોપ માં કોઈ અધિકારી કે સરકાર નું ધ્યાન નથી દોરાવતું અને આટલી રજૂઆત કરવા છતાંય પણ ચાલીસ વર્ષ જૂનો બસ સ્ટોપ નવું બનાવ્યું નથી  એટલે જખૌ ના જાગૃત નાગરિક મહિપત સિહ અબડા અને જિલુભા અબડા દ્વારા અને અન્ય ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે  “ આ જર્જરિત બસ સ્ટોપ તાત્કાલિક નવું બનવા માંગ કરવામાં આવી હતી ”.

રિપોર્ટ બાય જતિન લાલકા