ભુજના માધાપરમાં થયેલ મારામારીના બનાવમાં એક મહિલા સહિત ચાર જણ ઇજાગ્રસ્ત

કચ્છમાં મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે, માધાપરના સોનાપુરીમાં રહેતા કરીમના સચેના વાઢા (ઉ.વ.40) ને તેમના ભત્રીજા મામદ જમાલ વાઢા દ્વારા અગાઉ લગ્ન કરાવી ન આપ્યા ના મુદે તેમજ સોનાપુરીમાં આવવાની ના પાડવા મુદે ધક્કોમારી ધકબુશટનો માર મારી આંગળીમાં ઇજા પહોંચાડાઈ હતી. બી ડિવિઝન પોલીસે થયેલ આ બનાવને ધ્યાનમાં લઇ આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની વધુ તપાસ કરી છે .