“બેટી બચાઓ , બેટી પઢાઓ” ની રંગોળી દ્વારા દીપાવલી પર્વની શુભકામના પાઠવતી કચ્છ ૧૮૧ અભયમ ટીમ

af5a448a-7b82-4272-b19c-30ed9eb11239

કચ્છ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિતે “બેટી બચાઓ બેટી પઢાઓ”ની રંગોળી બનાવી મહિલાઓને અને તેમના પરિવારને શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યો છે..

૧૮૧ અભયમ ની કામગીરી પ્રશંસનીય રહી છે સતત ૨૪ કલાક કાર્યરત અને સક્રિય રહેલી ૧૮૧ ની કર્મચારી બહેનો દ્વારા જુદા જુદા તહેવારોમાં ફરજ દરમિયાન મહિલાઓને સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આ સેવા મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.દીપાવલીના પર્વ નિમિતે કચ્છ૧૮૧ ટીમે રંગોળી દ્વારા દિવાળી ની શુભકામનાઓ પાઠવી છે