ભુજ આરટીઓ સર્કલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ભુજના આરટીઓ સર્કલ પાસે ભુજીયા રીંગરોડ તરફથી આવતી ટ્રકે સર્કલ નજીક ટુ વ્હીલર અને ફોર વ્હીલર ટક્કર મારી સર્કલ પાસે આવેલા એચડીએફસી બેન્કના એટીએમ માં ઘૂસી. ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચાલક ને તેમજ એચડીએફસી સિક્યુરિટી ગાર્ડ ને ઇજાઓ થતા સારવાર અર્થે ભુજ જી.કે માં ખસેડાયા. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ