રાજયના 130 સબ ઈન્સ્પેકટરની બદલી

રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલીઓ. કચ્છમાં ત્રણ ફોજદારો બદલ્યા, સામે સાત નવા આવ્યા. નિમ્ન નિદેર્શિત બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની તેમના નામ સામે જણાવેલ સ્થળે તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરવામાં આવે છે. ૧. ડાંગર જગદીશચંદ્ર રામભાઈ – ગીરસોમનાથ , ૨. બારડ સંગીતા કાનભાઇ – દેવભૂમિ દ્વારકા, ૩.રાણા અમીરાજસિંહ જશુંભા – વલસાડ ,૪. નાયર સુનિલ શ્રીધરણ – અમદાવાદ ગ્રામ્ય વગેરે.