ભુજના મમુઆરા ફાટક પાસે સર્જાયો અકસ્માત.

ભુજના મમુઆરા ફાટક પાસે અકસ્માત સર્જાયો જેમાં 3 ના મોત થયા . ભુજ-ભચાઉ હાઉવે ઉપર પ્રિન્સ પાઇપ ફેકટરી પાસે સર્જાયો અકમાત .ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવાર 3 વ્યક્તિઓના મોત થયા હતા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોટર : કરણ વાઘેલા-ભુજ