ગળપાદરની વાડીમાથી રૂ. ૨૬૦૦૦/- નો દારૂ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો.
ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં ભૂમિ રેસિડેન્સીની બાજુમાં આવેલ વાડી માથી પોલીસે કિમત રૂ. ૨૫૫૫૦/- નો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે શખ્સ હાથમાં આવેલ નથી(આરોપી ફરાર ) . ગાંધીધામ એ ડિવિઝન પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે , ગળપાદરમાં આવેલ ભૂમિ રેસિડેન્સીની બાજુમાં આવેલ કામા વેલા આહિરની વાડીમાં પોલીસે રેડ દ્વારા રૂ. ૨૫૫૫૦ /-ની કિમતનો ૭૩ બોટલ દારૂ પકડી પડ્યો હતો. જોકે આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.